Skip to main content
અહીથી શેર કરો.

જો વિકાસ ગાંડો ના થયો હોત તો શું થાય ?? Vikas Gando Thayo Chhe ?

 Su Vikas Gando Thayo chhe - Gujarat Vikas Ni Vat

સહમત? ... સહમત સહમત ...!!!
 
વિકાસ ગાંડો થયો છે હું એ વાત સાથે સહમત છું અને 1000% સહમત છું હવે જો વિકાસ ગાંડો ના થયો હોત તો શું થાય ??



  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો નોટિબંધી ના થઇ હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો ટ્રિપલ તલાક નો ચુકાદો ના આવ્યો હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો બાબા રામ રહીમ હજુ પણ રેપ કરતો હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો હજુ પણ કાશ્મીર માં અલગાવવાદી નેતા માથું ઊંચું કરીને ફરતા હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો આજી ડેમમાં પાણી ન હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો ડોકલામ માટે ચુપચાપ બેસેલો હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો UP માં હજુ પણ પરિવારવાદ ચાલતો હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો આટલા બધાં બેન્ક એકોઉન્ટ ના ખૂલીયા હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો હજુ પણ બે કરોડ મહિલાઓ ચૂલા પર ભોજન બનાવતી હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો હજુ પણ લોકો જાહેરમાં સંડાસ કરતા હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો હજુ પણ ઘરની આગળ કચરો પડ્યો હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો હજુ પણ ગરીબ લોકો ઝૂપડામાં રહેતા હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો સ્માર્ટસીટી ના મનોબળ મજબૂત ના થયા હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો બુલેટ ટ્રેનના સપના ના જોયા હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો આજે ગરીબ જનતા મોદીની સાથે ના હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો આજે કોઈ પણ જાતના આંદોલનો ના હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો બિચારા વિપક્ષ ને એક થવાની તક ના મળી હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો એહમદ પટેલ ને જીતની આટલી ખુશી ના થઇ હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો વિપક્ષ કૈભાંડો સામે લાવત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો ડિજિટલ ઇન્ડિયા નું સપનું ના હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો સ્કીલ ઇન્ડિયા નું સપનું ના હોત.
  • જો વિકાસ ગાંડો ના થયો હોત તો હજારો આરોપો હોત.
  • એટલે હવે ગાંડો થયા ની બુમો પડવા કરતા કંઈક તટસ્થ મુદ્દા લાવો બાકી વિકાસ તો હજુ ગાંડો થવાનો છે
  • અને હવે ગાંડો થશે તો 370 ની કલમ હટી જશે.
  • હવે ગાંડો થશે તો રામ મંદિર નો મુદ્દો હલ થઈ જશે.
  • હવે ગાંડો થશે તો POK પર ભારત નો ઝંડો હશે.
  • હવે વિકાસ ગાંડો થશે તો લાલચોક માં તિરંગો હશે.
--------------
 જો વિકાસ ગાંડો ના થયો હોત તો શું થાય ?? Shu Vikas Gando Thayo Chhe ?
--------------
 આ હકીકતને પર શેર કરવામા જરા ના શરમાતા... જય ગરવી ગુજરાત ... વંદે માતરમ ....

Comments

Facebook Comment