Skip to main content

Posts

Showing posts from September, 2017
અહીથી શેર કરો.

જો વિકાસ ગાંડો ના થયો હોત તો શું થાય ?? Vikas Gando Thayo Chhe ?

 Su Vikas Gando Thayo chhe - Gujarat Vikas Ni Vat સહમત? ... સહમત સહમત ...!!!   વિકાસ ગાંડો થયો છે હું એ વાત સાથે સહમત છું અને 1000% સહમત છું હવે જો વિકાસ ગાંડો ના થયો હોત તો શું થાય ?? જો વિકાસ ગાંડો ના થયો હોત તો નોટિબંધી ના થઇ હોત. જો વિકાસ ગાંડો ના થયો હોત તો ટ્રિપલ તલાક નો ચુકાદો ના આવ્યો હોત. જો વિકાસ ગાંડો ના થયો હોત તો બાબા રામ રહીમ હજુ પણ રેપ કરતો હોત. જો વિકાસ ગાંડો ના થયો હોત તો હજુ પણ કાશ્મીર માં અલગાવવાદી નેતા માથું ઊંચું કરીને ફરતા હોત. જો વિકાસ ગાંડો ના થયો હોત તો આજી ડેમમાં પાણી ન હોત. જો વિકાસ ગાંડો ના થયો હોત તો ડોકલામ માટે ચુપચાપ બેસેલો હોત. જો વિકાસ ગાંડો ના થયો હોત તો UP માં હજુ પણ પરિવારવાદ ચાલતો હોત. જો વિકાસ ગાંડો ના થયો હોત તો આટલા બધાં બેન્ક એકોઉન્ટ ના ખૂલીયા હોત. જો વિકાસ ગાંડો ના થયો હોત તો હજુ પણ બે કરોડ મહિલાઓ ચૂલા પર ભોજન બનાવતી હોત. જો વિકાસ ગાંડો ના થયો હોત તો હજુ પણ લોકો જાહેરમાં સંડાસ કરતા હોત. જો વિકાસ ગાંડો ના થયો હોત તો હજુ પણ ઘરની આગળ કચરો પડ્યો હોત. જો વિકાસ ગાંડો ના થયો હોત તો હજુ પણ ગરીબ લોકો ઝૂપડામાં...

Facebook Comment